મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન


SHARE

















મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવા વર્ષના દિવસે તા.2 ને શનિવારના રોજ અન્નકોટ અને 1,100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિરની સાથે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલ છે અને દર વર્ષે ત્યાર હાજરોની સંખ્યામાં લોકો માતાજીનાં દર્શન અને પૂજનનું લાભ લેતા હોય છે. ત્યારે આગામી શનિવારે અન્નકોટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બપોરે 12 કલાકે તથા સાંજે 6:15 કલાકે મહાઆરતી યોજાશે. તેમ આયોજકોએ જણાવ્યુ છે.




Latest News