મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની કરી ઉજવણી


SHARE

















મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની કરી ઉજવણી

મોરબીના ચંદ્રકાંતભાઈ ધનજીભાઈ કક્કડ દ્વારા તેમના ૬૩માં જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી. આ તકે ચંદ્રકાંતભાઈ કક્કડ, મીનાબેન કક્કડ, પ્રદીપભાઈ કક્કડ, જીજ્ઞેશભાઈ કક્કડ સહીતના સભ્યોએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના ચંદ્રકાંતભાઈ કક્કડ પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા સહીતના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓને શુભકામના પાઠવી હતી.




Latest News