મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીની ધ્રુવી લોરિયાની રાજ્ય સિઝન ક્રિકેટ અંડર-17 ટીમમાં પસંદગી


SHARE







મોરબીની ધ્રુવી લોરિયાની રાજ્ય સિઝન ક્રિકેટ અંડર-17 ટીમમાં પસંદગી

મોરબીમાં રહેતા આ સિરામિક ટ્રેડિંગ અને બાંધકામનું કામ કરતાં ભરતભાઇ લોરીયાની દીકરી ધ્રુવી લોરિયા ગુજરાત રાજ્ય સિઝન ક્રિકેટ અંડર-17 ટીમમાં પસંદગી પામેલ છે આ દીકરી મોરબીના રવાપર ગામ પાસે આવેલ નવજીવન સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તે મોરબીમાં આવેલ રિયલ ક્રિકેટ એકેડમીમાં ક્રિકેટનું કોચિંગ લેવા માટે જાય છે તાજેતરમાં ગુજરાત રાજ્ય સિઝન ક્રિકેટ અંડર-17 ટીમની પસંદગી માટેનો પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં મોરબીની ધ્રુવી ભરતભાઇ લોરિયાએ પણ ભાગ લીધેલ હતો અને રાજ્યકક્ષાની ટીમમાં તેની પસંદગી કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી તેમજ શાળા અને એકેડમીનું નામ રોશન કરનાર ધ્રુવી લોરિયાને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.




Latest News