વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં અનેક વખત પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE









મોરબીમાં વ્યાજ વટાવના ગુન્હામાં અનેક વખત પકડાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં ગેરકાયદેસર વ્યાજ વટાવના ધંધા કરી ગુના આચરતા પકડાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા માટે આવા શખ્સની સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા પોલીસે મોરબીમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હાઓમાં પકડાયેલ શખ્સ પારસ ઉર્ફે ભોલો મુકેશભાઇ જારીયા જાતે બોરીયા (26) રહે. રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી દેવવ્રત એપાર્ટમેન્ટ બ્લોકનં. 303 વાળા મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરીને હાલમાં આરોપીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવલે છે.




Latest News