મોરબી બીઆરસી ભવન ખાતે જ્ઞાનકુંજ તાલીમમાં શિક્ષકોને સાયબર અવેરનેસની તાલીમ અપાઈ
મોરબીમાં દાદીમાની પુણ્યતિથિએ બાળકોને નાસ્તો કરાવ્યો
SHARE








મોરબીમાં દાદીમાની પુણ્યતિથિએ બાળકોને નાસ્તો કરાવ્યો
મોરબીના જયશ્રી માનવસેવા ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી કપિલભાઈ રાઠોડના દાદીમાની પુણ્યતિથિ નિમિતે મોરબીના સામાંકાઠા મયુરપુલ નીચે આવેલ ઝૂંપડપટ્ટી, લીલાપર રોડ પર આવેલ ઝૂંપડપટ્ટી અને નવલખી રોડ પર પરશુરામધામ નજીક આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાસ્તો કરાવવામાં આવેલ હતો. આ સેવા કાર્યમાં જયશ્રી માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ જયશ્રીબેન વાઘેલા, વ્રજ તેમજ અન્ય બહેનો જોડાયા હતા..
