મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં રહેતો યુવાન ગુમ


SHARE













મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં રહેતો યુવાન ગુમ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પોતાના ઘરેથી ગુમ થઈ ગયેલા યુવાનને શોધવા માટે પોલીસે અને પરિવાર પ્રયત્ન કરે છે ત્યારે આ યુવાનની કોઈને જાણ હોય તો મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ હળવદના અજીતગઢ ગામના રહેવાસી અને હાલ મોરબી ફ્લોરા બાજુમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ (26) નામનો યુવાન તા 10/6/24 ના રોજ બપોરે 1:00 વાગ્યે ઘરે કોઈને કશું જ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી તેને પરિવારજનો શોધતા હતા અને ગુમ થયેલા યુવાનની ગુમસુધા ફરિયાદ પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે જો કે યુવાનનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી આ યુવાનની માહિતી કોઇની પાસે હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન નંબર 02822 242651, મોરબી કંટ્રોલ રૂમ 02822 242378 અને તપાસ કરી રહેલા વાલભા ચાવડાના મોબાઈલ નં. 99259 47349 પર જાણ કરવા જણાવ્યું છે.






Latest News