વાંકાનેરના સિંધાવદર ગામે રિસામણે બેઠેલ પરિણીતાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વધુ એક કોરોના પોઝીટીવ કેસ
SHARE
મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વધુ એક કોરોના પોઝીટીવ કેસ
મોરબી શહેર માં ગઈ કાલે પોઝીટીવ આવેલ મહિલાના પતિ (ઉંમર વર્ષ - 41) નો આજ રોજ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જેને પણ કોરોના પોઝિટિવ આવેલ છે. અને આ દંપતિ દિવાળીના તહેવારોમાં મુંબઈ ગયુ હતુ અને તા. 8/11 ના રોજ મુંબઈથી મોરબી પરત આવ્યા બાદ આજ રોજ દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ દર્દીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધેલ છે અને કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકોને સત્વરે તુરંત પોતાનો વેક્સિનનો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર - મોરબી દ્વારા અપીલ કરાઇ છે.. જેથી કોરોનાની ગંભીર અસરથી બચી શકાય છે