મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન
Morbi Today
મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે કલેકટરનું કર્યું સન્માન
SHARE
મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે કલેકટરનું કર્યું સન્માન
મોરબી જિલ્લામાં એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ દ્વારા કલેકટર કે.બી. ઝવેરીનું પ્રમોશન થયેલ છે જેથી કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે મોરબીમાં લેન્ડ જીહાદ થઈ રહ્યા છે તેના વિશે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી તેમજ બહેન દીકરીઓ માટે પબ્લિક ટોયલેટ મૂકવામાં આવે ટે સહિતની ચર્ચા કરી હતી ત્યારે હિન્દુ ભગીરથસિંહ રાઠોડ હાજર રહ્યા હતા અને આગામી સમયમાં આવા રાષ્ટ્રવાદી વિચારો વાળા અધિકારીઓને આવી જ રીતે સન્માનિત કરીને પીઠબળ આપવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.