મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સિરીઝના પસંદગીના નંબરો માટે ઓનલાઈન ઓક્શન યોજાશે ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની નવી ફ્લાઇટ શરૂ, વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ હળવદના ચરાડવા ગામે ઓફિસ અને મોરબીમાં ઘરમાં જુગારની રેડ: કુલ 17 શખ્સો 1.78 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાં ઘરમાંથી 20.14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ માળીયા (મી)ના ખાખરેચી ગામે શાક બનાવવાની પતિએ ના પડતાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE







માળીયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

માળીયા (મી) તાલુકાનાં વવાણીયા ગામે આવેલ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ સહિતના ગામના લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યાર બાદ સમગ્ર શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની સાથોસાથ સ્વ.ઉદયસિંહજી મનુભાબાપુ જાડેજા  (મોટાબાપુ) ના સ્મરણાર્થે સ્મૃતિ શિલ્ડ તેજસ્વી વિદ્યાર્થીઓને આપીને તેઓની આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.




Latest News