મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો
SHARE









મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો
મોરબીના ઘૂટું ગામના રહેવાસી મોક્ષ વિનોદભાઈ કૈલાએ એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લીધેલ હતો અને જીલ્લા કક્ષાએ જુદીજુદી બે સ્પર્ધામાં તે વિજેતા બનેલ છે મોરબી તાલુકાનાં ઘૂટું ગામનો મોક્ષ વિનોદભાઈ કૈલા નવયુગ શૈક્ષણિક સંકુલ (વીરપર) ખાતે ધો. 11 માં અભ્યાસ કરે છે અને તેને તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને હળવદ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં 1500 મીટર દોડમાં દ્વિતીય અને 100 મીટર દોડમાં તૃતીય સ્થાન મેળવ્યું છે અને પરિવાર, ગામ તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે
