મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE













મોરબીમાં એડવોકેટ નિકંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ નિકુંજભાઇ કોટક, ચંદ્રેશભાઇ ખાણધર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવતા તેમાં મોરબીના જાણીતા કોટક લો ફર્મના એડવોકેટ નિકુંજભાઈ પૂનમચંદભાઈ કોટકની નોટરી તરીકે વરણી કરવામાં આવેલ હોય તેમના સગા-વાહલાઓ તથા વકીલમિત્રો અને રાજકીય આગેવાનો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.તે રીતે જ મોરબીના જાણીતા એડવોકેટ ચંદ્રેશભાઇ જીવરાજભાઈ ખાણધર અને એડવોકેટ નિકુંજભાઈ કૃષ્ણકુમાર પંડ્યાની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવતા હાલ તેમના શુભચિંતકો દ્વારા તેઓને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






Latest News