મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

એકદમ નવા કલેક્શન સાથે મોરબીના ઉમા હોલમાં “બ્રાન્ડેડ સેલ”: બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં


SHARE

















બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક શોર્ટ રૂ. 499માં 3 પીસ: સૂઝ ઉપર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ: શેરવાની અને બ્લેઝર રૂ. 999માં : શર્ટ- ટી શર્ટ 199માં

                                                                                                 

મોરબીનાબ્રાન્ડેડ વસ્તુઓના શિખીન માટે“બ્રાન્ડેડ સેલ” આવી ગયો છેઅને આ વખતે મોરબીવાસીઓ માટે એકદમ નવા કલેક્શન સાથે મોરબીનજીકના રવાપર ગામ પાસે આવેલ ઉમા હોલમાં “બ્રાન્ડેડ સેલ” ચાલુ છે અને તેમાંદરેક આઇટમો ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુંછે ત્યારે બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ, ટ્રેક, શેરવાની અને બ્લેઝરમાં બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ લાભ લેવાનુંમોરબીવાસીઓ ચુકતા નહીં 

                                                                                       

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરનીસામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. આ સેલમાં તમામવસ્તુ બ્રાન્ડેડ છે. જે કોઈ આ સેલની પ્રોડક્ટને ફર્સ્ટ કોપી કે ડુપ્લીકેટ સાબિતકરી આપે તો તેઓને 10,000નું ઇનામ આપવામાં આવશે. સેલમાં શેરવાની,શૂટ, બ્લેઝર, જોધપુરી, મોદી જેકેટ, વેસ્કોટ, ટ્રાઉઝર, શર્ટ, ટી-શર્ટ, ટ્રેક, શોર્ટ્સ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે. અહીં રેયમન્ડના શેરવાની અનેબ્લેઝર રૂ. 999થી શરૂ થાય છે રેયમન્ડ અને કલરપ્લસનાશર્ટ, ટ્રાઉઝર, શેર્ટ્સ, ટી શર્ટ માત્ર રૂ. 499 થી, માર્વેલ અને સ્વીટ ડ્રિમના મેન્સ શર્ટ,ટી શર્ટ, ટ્રેક, શોર્ટ્સ 3 પીસ માત્ર 499માં મળશે.

                                                                                        

આ ઉપરાંત સ્કેચર્સ, રીબોક, પુમા, એડીડાસ, નાઈક, વેન્સના સૂઝ ઉપર 70 ટકા સુધીનુંડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સાથે ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, પુમા સ્પોર્ટ્સ ટી શર્ટ, શોર્ટ્સ, ટ્રેક, ટ્રેકશૂટ પણ ઉપલબ્ધ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમયસવારે 10થી સાંજે 7 છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાંલેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે. વધુ વિગતમાટે મો.નં. 93757 62876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

                                                                           

                                                                          

                                                                              

                                                                                

                                                                              

                                                                             

 




Latest News