મોરબીમાં ઓફિસ પાસેની લોબીમાં સુવાની ના પાડતાં વૃદ્ધની છરીના ઘા ઝીકિ ત્રણ શખ્સોએ કરી હત્યા
મોરબી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને કિટનું વિતરણ કરાયું
SHARE









મોરબી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓને કિટનું વિતરણ કરાયું
મોરબી જીલ્લા એમ.ડી.એન.પી. દ્વારા GMERS જનરલ હોસ્પિટલ ખાતે હોળી અને ધૂળેટી ઉત્સવ ઉપર એ.આર.ટી. સેન્ટર ખાતે પી.એલ.એચ સર્ગભા બહેનો અને બાળકોને જનરલ કલાઈટ માટે હોળી-ધૂળેટી ઉપર ૩૦ કીટનું આપવામાં આવી હતી આ પ્રોગ્રામમાં મોરબી સિવીલ હોસ્પિટલના આપ્રોગ્રામનુ માર્ગદશૅન ડો. ચોકસી, પેથોલોજીસ્ટ ડો. કપીલ બાવરવા અને ડો. સોમીયા, ડી.ટી.ઓ. ઘનસુખ અજાણા તેમજ એ.આર.ટી. મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા સહિતના હાજર રહ્યા હતા તેમજ સિવીલ હોસ્પિટલમાં પી.એલ.એચ. સગૅભા બહેનો અને બાળકોને જનરલ કલાઈટ ટોટલ 80 કીટ આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આવો પ્રોગ્રામ દર ત્રણ મહીને કરવામાં આવે છે અને દાતાઓને મદદ કરવા માટે રાજેશભાઈ કે. લાલવાણીનો સંપર્ક કરવા જણાવ્યુ છે.
