સરકારની આંખ ખોલવા મોરબી યાર્ડમાંથી ભાજપના મૂળિયાં ઉખેડી નાખો-લાલતિભાઈ કગથરા: સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ ન હોય-મગનભાઇ વડાવિયા મોરબીના ઉટબેટ (સામપર) ગામે સાપ કરડી જતાં યુવાનનું મોત વાંકાનેરના કણકોટ ગામે જૂના મનદુ:ખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ અને ધારિયા વડે સામસામે મારા મારી વાંકાનેરના સરતાનપર નજીક બાઈક ચલાવવા બાબતે પિતા-પુત્ર ઉપર 6 શખ્સોનો ધોકા વડે હુમલો મોરબીના રંગપર ગામ નજીક કારખાનામાં શ્રમિકોના કવાર્ટરમાંથી 7 મોબાઈલ ફોનની ચોરી મોરબી શહેરમાં 4 અને હળવદના સુસવાવ ગામે 1 જુગારની રેડમાં કુલ 29 શખ્સો પકડાયા મોરબી શહેર-તાલુકમાં અપમૃત્યુના ત્રણ બનાવ: 1 બાળક-2 યુવાનના મોત મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા હોમિયોપેથીક મેડિકલ એસો. દ્વારા વિશ્વ હોમિયોપેથીક દિવસ ઉજવાયો


SHARE





મોરબી જિલ્લા હોમિયોપેથીક મેડિકલ એસો. દ્વારા વિશ્વ હોમિયોપેથીક દિવસ ઉજવાયો

વિશ્વ હોમિયોપેથીક દિવસની ઉજવણી મોરબી જિલ્લા હોમિયોપેથીક મેડિકલ એસો. દ્વારા ડૉ સતીષ જૈન કોન્ફરન્સ હોલ  ખાતે કરવામા આવી હતી ઉલેખનીય છે કે, દર વર્ષે 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથીક દિવસની ઉજવણી હોમિયોપેથીકના સર્જક ડો સેમ્યુઅલ હનેમનના જન્મ દિવસના અનુસંધાને કરવામા આવે છે. ઉજવણીમાં ડો. સેમ્યુઅલ હનેમનની જન્મ દિવસ નિમિતે એસો.ના પ્રતિનિધિઓ તેમજ સદસ્યો દ્વારા દીપ પ્રાગટ્ય  કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એસો.ના સેક્રેટરી ડૉ સુરેશ વિડજા દ્વારા હોમીયોપેથીના ઇતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ તેમજ લોકો માટે હોમીયોપેથી શા માટે જરૂરી છે તેની જાણકારી આપવામાં આવી હતી.




Latest News