મોરબીના ફડસર ગામેથી ૩૮૦ બોટલ દારૂ સાથે એક પકડાયો, ૧૫ બોટલ સાથે એક પકડાયો ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં વાગલેની દુનિયા તૈયાર મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી મોરબીના સેવાભાવી નિવૃત શિક્ષિકા નિતાબેન પટેલ દ્વારા માધાપરવાડી કન્યા શાળાના પુસ્તકાલયમાં પુસ્તકો માટે દાન અર્પણ મોરબી મહાપાલિકને ફટાકડાના 4 સ્ટોલની હરરાજીથી 2.37 લાખની આવક મોરબીમાં B.A.M.S. DRS એસો. અને વૈદ્યસભા દ્વારા શરદોત્સવ-2026નું આયોજન મોરબી: કુવરબાઈનુ મામેરુ યોજના ખાખરેચીની દીકરી માટે બની આશીર્વાદ મોરબીમાં એક વર્ષના બાળકને સિવિલમાં તાત્કાલિક અને યોગ્ય સારવાર મળતા પરિવાર ચિંતા મુક્તા
Breaking news
Morbi Today

મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી


SHARE









મોરબીમાં આવાસના 48 લાભાર્થીઓએ મકાન આપવા તૈયારી

મોરબી શહેર હદ વિસ્તારમાં સર્વે નં.૧૪૧૫ પૈકીની જગ્યામાં IHSDP યોજના હેઠળ 608 આવાસોના રીનોવેશનની કામગીરી કરવામાં આવી રહી હતી સાથોસાથ ત્યાં પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂરો પડવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે કામગીરી હાલમાં પૂર્ણતાને આરે છે જો કે, કામ પૂરું થયા બાદ 608 આવાસ પૈકી કામ પૂર્ણ થયેલ 48 આવાસોના નિયમોનુસાર લોકાપર્ણ કરીને લાભાર્થીઓને આપવામાં આવશે જેથી નિયત થયેલ રકમ ભરપાઈ ન કરેલ હોય તેવા લાભાર્થીઓને યોજના અન્વયેની તાત્કાલિક નિયત થયેલ રકમ ભરપાઈ કરવા અને વધુ માહિતી માટે મોરબી મહાપાલિકાના આવાસ વિભાગનો સંપર્ક કરવા માટે અધિકારી જણાવ્યુ છે.




Latest News