મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની બેઠક હવે બીજી મે ના રોજ યોજાશે


SHARE









મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની બેઠક હવે બીજી મે ના રોજ યોજાશે

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક ૨૫ એપ્રિલે રાખવામા આવી હતી જો કે, તેની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે અને આગામી તા ૨ મે ના રોજ સંકલન સમિતિની બેઠક યોજાશે.

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા) ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે તા ૨૫/૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાવાની હતી. જો કે, અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સંકલન બેઠક ૨૫/૪/૨૦૨૫ ના બદલે તા ૨/૫/૨૦૨૫ ના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાએ યાદીમાં જણાવ્યુ છે.




Latest News