મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન
Morbi Today
વાંકાનેર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ
SHARE









વાંકાનેર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો છે અને નિર્દોષ લોકોને ગોળીઓ મારીને તેની હત્યા કરવામાં આવેલ છે ત્યારે વાંકાનેર શહેર અને કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો દ્વારા દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી, ડો.દિનેશભાઈ પરમાર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયા, માજી ધારાસભ્ય જાવિદભાઈ પીરજાદા, વાંકાનેર યાર્ડના માજી પ્રમુખ સકિલભાઇ પીરજાદા, ગુલામભાઇ પરાસરા, હરદેવસિંહ જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
