વાંકાનેર શહેર-તાલુકા કોંગ્રેસ દ્વારા આતંકી હુમલાના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર મુકેલા બાંકડા પાસે ફેંકેલા કચરાના ઢગલા કોઇએ સળગાવ્યા, સીસીટીવી મુકવા માંગ
SHARE









મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર મુકેલા બાંકડા પાસે ફેંકેલા કચરાના ઢગલા કોઇએ સળગાવ્યા, સીસીટીવી મુકવા માંગ
મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર સુપર માર્કેટ પાસે લોકોની સુવિધા માટે મહા નગરપાલિકાએ મુકેલા બાંકડા પાસે ફેંકેલા કચરાના ઢગલા કોઇએ સળગાવેલા છે.જેની વચ્ચે નવો મુકેલો બાંકડો પણ સળગી રહ્યો છે.જે નજરે પડી રહ્યો છે આને માટે જવાબદાર કોણ ? મહા નગરપાલિકા કે જે સુવિધા કર્યા પછી કચરો સાફ કરવામાં બેદરકારી દાખવે છે તે ? કે પછી લોકો જે કચરો ફેંકે છે અને જાહેર સુવિધાને બગાડે છે તે ? એ સળગતો પ્રશ્ન છે.આવા પ્રશ્નોના નિકાલ માટે જે જગ્યાએ અગાઉ કચરા સ્ટેન્ડ હતા અને ત્યાં પાલિકા દ્વારા જે બેંચ (બાંકડા) મુકવામાં આવેલ છે. તેવી જગ્યાઓએ પાલીકા દ્રારા જો સીસીટીવી મૂકવામાં આવે તો જવાબદારોને પકડી શકાય.
