મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન


SHARE









મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન

મોરબી તાલુકામાં 79.80 ટકા જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ, તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જેથી તાલુકા પંચાયતની ટીમ દ્વારા વસુલાતની કામગીરી સારી રીતે કરવા બદલ તમામ તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીઓને તાલુકો પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા એ તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ અને ટીડીઓ દ્વારા પ્રશંસા પત્ર આપી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ વસુલાત ગ્રામ પંચાયતના સ્વભંડોળમા જ જમા થાય છે. અને સરકાર તરફથી વસુલાત સામે પ્રોત્સાહક ગ્રાન્ટ મળે તે પણ સીધી ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમા જમા થાય છે. અને સ્વભંડોળમાં જમા થયેલ રકમ ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.




Latest News