મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત
SHARE









મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત
વિશ્વ હિંદુ પરિષદ માતૃશક્તિ દ્વારા મોરબી જિલ્લાના મોરબી પ્રખંડમાં બે બાલ સંસ્કાર કેન્દ્ર જેમાં એક વાવડી રોડ અને રવાપર રોડ પર તથા એક સત્સંગ કેન્દ્ર નવલખી રોડ ઉપર તા 6 અને અષાઢ સુદ અગિયારસ રવિવારથી શરૂ કરવામાં આવેલ છે. જેમા નાના નાના ભૂલકાઓમાં રમત સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું સિંચન થાય એવા પ્રયાસ કરવામાં આવશે અને આજનાં બાળક આવતીકાલના યુવાનો છે ભારતનું ભવિષ્ય છે. જેથી કરીને આ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.
