મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા વાંકાનેરમા ગાડીનો પીછો કરીને પોલીસે 550 લિટર દેશી દારૂ સહિત 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીની શોધખોળ હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલના ડો.સત્યજીસિંહ જાડેજા વાંકાનેર, ટંકારા અને હળવદ પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ૪૪ કેસ કર્યા: ૧૮.૨૦ લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલના ડો.સત્યજીસિંહ જાડેજા


SHARE

















હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલના ડો.સત્યજીસિંહ જાડેજા

 8 જુલાઈ, 2025 મંગળવાર  ના રોજ રાત્રે 78 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગમાં આવ્યા હતા.ત્યારે ડૉ.સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે એમનું જમણી બાજુનું હૃદય ફેઈલ થયું છે અને હૃદય પહોળું થયું છે.ફેફસામાં ઇન્ફેકશન ફેલાયેલું છે. ફેફસામાં જતી લોહીની નળીમાં ઊંચું દબાણ છે. હૃદયના ધબકારા અનિયમિત છે. કીડનીને ડેમેજ થયેલું છે.આંતરડામાં સોજો આવેલો છે. આમ આટલા બધા જટિલ રોગો એક સાથે લાગુ પડેલા હોઈ દર્દીની સ્થિતિ ગંભીર હતી.

દર્દીએ ભાવુક થઈને ડો.સત્યજીસિંહ જાડેજાને ખુબ જ ગંભીર અવાજે વિનંતી કરેલી કે "સાહેબ મને ગમે તેમ કરીને તમારે ઉભી કરવાની છે.મને  ખબર છે મારી હાલત ખુબ ગંભીર છે." અને ડો.સત્યજીસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલની એક અઠવાડિયાની સારવાર સફળ થતા દર્દીને હસતા મોઢે રજા આપી હતી. દર્દી તેમજ તેમના સગાઓએ ડોકટરની ટીમ તેમજ આયુષ હોસ્પિટલનો ખુબ આભાર માન્યો હતો.

તેમજ વીસ વર્ષના દર્દી જેમનું અકસ્માતના કારણે જમણી કોણીનું કોમ્પલેક્ષ ફ્રેકચર (TERRIBLE TRIAD ELBOW) અને સાંધો ખડી ગયો હતો અને જમણા થાપાનો ગોળો ભાંગી ગયો હતો. તેના માટે ઓપેરશન કરીને કોણીનું હાડકું બેસાડવામાં આવ્યું અને ગોળો બચાવવા માટે સ્ક્રુ નાખવામાં આવ્યા.બે મહીના પછી દર્દી સપોર્ટ વિના ચાલવા લાગ્યા અને કોણીની પુરેપુરી મુવમેન્ટ આવા લાગી હતી.






Latest News