મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારના વિરવાવ ગામે યુવાનોને ભરતી માટે તાલીમ આપતા એસઆરપીના નિવૃત પીઆઇ


SHARE

















ટંકારના વિરવાવ ગામે યુવાનોને ભરતી માટે તાલીમ આપતા એસઆરપીના નિવૃત પીઆઇ

ટંકારા પંથકના યુવાનોમાં પોલીસ ભારતીને લઈને ભારે ઉત્સાહ છે અને ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતીમાં જોડાવવા ઇચ્છતા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એસઆરપીના નિવૃત અધિકારી આગળ આવ્યા છે. અને તેઓ દરરોજ ૨૦ જેટલા યુવાનોને ફ્રીઝીકલ ટ્રેનિંગ આપે છે ટંકારાના વીરવાવ ગામે પોલીસની ભરતી માટે સઘન તાલીમ આપવા માટે ફિઝિકલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. જેમાં યુવાનોને પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન સાથે ફ્રીઝીકલ ટ્રેનિંગ આપવા માટે એસઆરપીના નિવૃત પીઆઇ ફકીરભાઈ ગમારાએ ઉમદા પહેલ કરી છે અને તેઓ છેલ્લા બે મહિનાથી દરરોજ વહેલી સવારે મેદાનમાં જઈને યુવાનોને વિનામૂલ્યે રનિંગ સહિતની સઘન ટ્રેનિંગ આપે છે.




Latest News