મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન
SHARE
મોરબીમાં સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન
સંસ્કૃત ભારતી-મોરબી જનપદ દ્વારા નિઃશુલ્ક સંભાષણ શિબિર યોજીનાર છે જેના માટે નિચે આપેલ લીંક ઉપરથી નીમ નોંધણી કરાવવાની રહેશે.
ચાલો સંસ્કૃત બોલવાનો પ્રારંભ કરીએ, સંસ્કૃત શિખીએ અભીગમ અંતર્ગત મોરબીની વિવિધ શાળામાં સતત સાત દિવસ દરરોજ એક કલાક એટલે કે તા.૬ થી ૧૨ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦, તા.૧૩ થી ૧૯ ડિસેમ્બર-જુના શિશુમંદિર-રાત્રે ૯ થી ૧૦, તા.૨૦ થી ૨૬ ડિસેમ્બર-OMVVIM કોલેજ-સાંજે ૪:૩૦ થી ૫:૩૦ અને તા.ર૭ થી ૨ જાન્યુઆરી-ભારતી વિદ્યાલય-રાત્રે ૯ થી ૧૦ શિબિર યોજાશે.૧૮ વર્ષથી મોટી વયના કોઈપણ ભાઈઓ-બહેનો શિબિરમાં ભાગ લઈ શકે છે.શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી હોય તે માટે https://docs.google.com/forms/d/1V6G6pEG-Zq1NXanfYzP2Hh2LUjTLhVMK2dv2tDYDpSY/edit તેમજ વધુ માહિતી માટે વિવેકભાઈ શુકલ (મો.95129 67600), હિરેનભાઈ રાવલ (મો.97145 27036), મયુરભાઈ શુકલ (મો.98256 33154) અથવા કિશોરભાઈ શુકલ (મો.98257 41868) નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયેલ છે.