વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું


SHARE































મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું

મોરબી શહેરમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા બાળકો સહિતના લોકોને દૂધપાક તથા પુરી-ભાજીનું પૌષ્ટિક ભરપેટ ભોજન અપાયું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શ્રાવણના સોમવારે શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવ્યા છીએ.દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધએ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય અમારું ધ્યેય છે.” અને યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ૧૭ વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આવી જ રીતે અભિયાન ચલાવે છે.












Latest News