ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં જન્માષ્ટમી નિમિતે વિશેષ ક્વિઝ સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં જન્માષ્ટમી નિમિતે વિશેષ ક્વિઝ સ્પર્ધા યોજાઇ

કૃષ્ણ જન્માષ્ટમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે જન્માષ્ટમી પર્વની મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઇ હતી જેમાં શ્રી કૃષ્ણચરિત, મહાભારત અને ગીતા જેવા ધાર્મિક પુસ્તકોનુ જ્ઞાન મળે તે માટે ક્વિઝ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ  અને આ સ્પર્ધામાં ધો. 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધેલ હતો અને ત્યાર બાદ વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં બધા વિદ્યાર્થીઓને ઘણુ બધુ જાણવા મળ્યુ હતું જેથી બાળકોના ઉત્સાહમાં વધારો થયો હતો.






Latest News