મોરબીમાં ટ્રસ્ટને આર્થિક મદદ કરીને દીકરીના જન્મદિનની ઉજવણી કરતાં સંજયભાઈ ભટાસણા
Morbi Today
ટંકારાનું વાઘગઢ ગામ સમરસ: બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ સરપંચ
SHARE









ટંકારાનું વાઘગઢ ગામ સમરસ: બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ સરપંચ
ટંકારા તાલુકાનું વાઘગઢ ગામ આ વખતે પણ સમરસ બન્યું છે અને નવી બોડીમાં સરપંચ તરીકે બારૈયા વલ્લભભાઈ લાલજીભાઈ, ઉપસરપંચ બારૈયા જયેશભાઈ રાઘવજીભાઇ તેમજ સભ્યોમાં કારાવડિયા મહેન્દ્રભાઈ લાલજીભાઈ, દલસાણીયા શૈલેષ દેવશીભાઈ, પરમાર મિલનકુમાર દિનેશભાઈ, બારૈયા પ્રભાબેન હરીલાલ, મકવાણા લિલાવંતીબેન કરણાભાઈ, સિણોજીયા શારદાબેન સુંદરજીભાઈ અને બારૈયા વનીતાબેન વાલજીભાઈને લેવામાં આવેલ છે
