હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ


SHARE













મોરબી તાલુકા-જિલ્લા કક્ષાના શાળાકીય રમતોત્સવમાં સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ

મોબાઈલથી મેદાન સુધીની મથામણના સૂત્ર હેઠળ સાર્થક સ્પોર્ટ્સ તાલુકા તેમજ જિલ્લામાં ભાઈઓ તેમજ બહેનોની વોલીબોલ, કબડ્ડી, હેન્ડબોલ, કુસ્તી, બેડમિન્ટન અને સ્કેટિંગ આમ જુદીજુદી સ્પર્ધામાં ભાગ લીધો હતો જે સ્પર્ધામાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શ્રેષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત તરણેતર ગ્રામીણ ઓલમ્પિક કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધામાં પણ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓનો સારો દેખાવ કર્યો હતો.

મોરબીમાં શાળાકીય રમતોત્સવ 2025-26નું તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સાર્થક વિદ્યા મંદિરનું ઝળહળતું પરિણામ આવ્યું છે. અને આવનારા સમયમાં બાળકો રાજ્ય કક્ષાએ પોતાનું પ્રદર્શન કરવા માટે જશે. તાલુકા કક્ષાવોલીબોલ સ્પર્ધા, કબડ્ડી સ્પર્ધામાં વિજેતા બનેલ છે અને
જિલ્લા કક્ષાહેન્ડબોલ સ્પર્ધા, કબડ્ડી સ્પર્ધા, કુસ્તી ભાઈઓ, કુસ્તી બહેનો, બેડમિન્ટન બહેનો અમે સ્કેટિંગ બેહનો વિજેતા બનેલ છે.






Latest News