હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

ભૂજ ખાતે યોજાયેલ લોકનૃત્ય પ્રતિયોગિતામાં મોરબી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય પ્રથમ ક્રમે


SHARE













ભૂજ ખાતે યોજાયેલ લોકનૃત્ય પ્રતિયોગિતામાં મોરબી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય પ્રથમ ક્રમે

ભુજ ખાતે ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત સંસ્કૃતિ બોધ પરિયોજના ગુજરાત પ્રાંત દ્વારા પ્રાંતીય લોકનૃત્ય પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવેલ હતું. વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતના 10 વિભાગો છે. જેમાંથી આઠ વિભાગે અલગ અલગ નૃત્યમાં ભાગ લીધેલ હતો. જેમાં મોરબી સ્થાનએ દ્વારકા વિભાગમાં આવે છે. મોરબીની સરસ્વતી શિશુમંદિરની 13 બહેનો 2 ભાઈઓ તથા બે આચાર્યોઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબીની સરસ્વતી શિશુમંદિરએ પ્રાંતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તે બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે. હવે વિદ્યાર્થીઓ અખિલ ભારતીય ક્ષેત્રે બિહાર સીતામઢી ખાતે પ્રદર્શન કરવા જશે. જે બદલ વિદ્યાલય પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.






Latest News