મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તથાગત બૌદ્ધ કોમ્યુનિટી હોલ મોરબી ખાતે તેજસ્વી વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ગુરૂબ્રાહ્મણ રાજ્યકક્ષાના પ્રમુખ જે.વી.શ્રીમાળી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજયના મહામંત્રી સી.એન.જોષી, ખજાનચી ભગવતીપ્રસાદ શ્રીગોડરાજકોટ જીલ્લા ઘટકના પ્રમુખ મનોજભાઇ ગેડીયા અને તેમની ટીમ તથા સુરેન્દ્રનગર જીલ્લા ઘટકના પ્રમુખ રવિશંકર પંડયા અને તેમની ટીમ, વણકર સેવા સમીતીના પ્રમુખ રામજીભાઇ ધાવડા અને ટીમની વીષેસ ઉપસ્થિતી રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કર્યા હતા અને ધો. 10, 12 તેમજ સ્તાનક થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કર્યા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સમાજમા શીક્ષણ બાબતે જે કંઈ જરૂર હોય ત્યાં સહકાર આપવાની ખાતરી આપી હતી.  અને વર્તમાન કારોબારીની મુદત પૂરી થતાં નવી કારોબારી માટે પ્રમુખ તરીકે હેમંતભાઇ ધુમલ, મહામંત્રી તરીકે આદીત્ય અશોકભાઈ કાંટીયા અને ખજાનચી તરીકે ભાવેશભાઇ શુક્લની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી






Latest News