મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા
SHARE







મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા
મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે ત્યારે ગુજરાત રાજ્યનાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજ રોજ કથા શ્રવણનો લાભ લીધો હતો તેમજ મોરબી જલારામ ધામની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.
