મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
SHARE







મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ દ્વારા ૮ મો વિદ્યાર્થી સન્માન સમારોહ આગામી તા. ૨૧/૦૯/૨૦૨૫ને રવિવારે બપોરે ૦૩ કલાકે મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ સમાજ વાડી ખાતે રાખવામા આવેલ છે અને આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં આગેવાનો અને મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપીને વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે. મોરબી જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો અને તમામ વિદ્યાર્થીના પરિવારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
