મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ગોલ્ડન એલીટા સોસાયટીમાં 21 બાળાઓને સોનાની બુટ્ટીની લ્હાણી કરાઇ


SHARE







મોરબીની ગોલ્ડન એલીટા સોસાયટીમાં 21 બાળાઓને સોનાની બુટ્ટીની લ્હાણી કરાઇ

મોરબીના રવાપર રોડ બોની પાર્કની બાજુમાં આવેલ  ગોલ્ડન એલીટા સોસાયટીમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં સોસાયટીના ઉત્સાહી  તેમજ લોકપ્રિય નવરાત્રી ગરબી મંડળના પ્રમુખ જયંતીભાઈ પનારાના અથાક પ્રયત્ન  દ્વારા આઠમના દિવસે ભવ્ય 108 દિવડાની  મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહાઆરતીમાં સોસાયટીના સહુ પરિવારજનો જોડાયા હતા ત્યારે નવરાત્રી મહોત્સવમાં ગોલ્ડ એલીટા સોસાયટીના સભ્ય આદ્રોજા જયભાઈ વાસુદેવભાઈ દ્વારા આઠમના દિવસે  સોસાયટીની નાની 21 બાળાઓને સોનાની કાનની બુટ્ટીની લ્હાણી કરી હતી તેમજ કુંડારીયા કરમશીભાઈ મગનભાઈસોસાયટીના નાના બાળકોને લ્હાણી સ્વરૂપે થર્મોસ તેમજ લંચ બોક્સની ભેટ આપી હતી અને કાચરોલાભાઈએ નાના બાળકોને તૈયાર કરીને મહાકાળી માતાજીની ઉત્પતીનું નાટક (ડ્રામા) રજુ કર્યું હતું.






Latest News