મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

દશેરા નિમિતે સ્પેશયલ ઑફર્સ: મોરબીના પટેલ ઈલેક્ટ્રોનિક્સમાં 40 ઇંચનું LED ટીવી માત્ર 13000 માં, સાથે મિક્ષ્ચર ફ્રી..


SHARE































દશેરા નિમિતે સ્પેશયલ ઑફર્સ: મોરબીના પટેલ ઈલેક્ટ્રોનિક્સમાં 40 ઇંચનું LED ટીવી માત્ર 13000 માં, સાથે મિક્ષ્ચર ફ્રી..

એસી, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીનમાં અઢળક ઑફર્સ, ખરીદી સાથે ગ્રાહકને શ્યોર ગિફ્ટ: LED ટીવીમાં 24"થી લઈ 85" સુધીની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં

શુ આપ ટીવી લેવાનું વિચારી રહ્યા છો ? તો પટેલ ઈલેક્ટ્રોનિક્સમાં જીએસટીના ઘટાડાના લાભની  સાથે દશેરા નિમિતે અઢળક ઑફર્સ આપવામાં આવે છે. ખાસ કરીને આ ઓફર્સ હેઠળ Hunova નું હાઈ ક્વોલીટી વાળું ટીવી એકદમ વ્યાજબી ભાવે આપવામાં આવશે. અને 40" LED ટીવી માત્ર રૂ. 13,0000 માં આપવામાં આવશે. તેની સાથે એક મિક્ષ્ચર ફ્રી આપવામાં આવશે તો પછી નવું ટીવી લેવું હોય તો રાહ સેની જોવો છો. આજે જ ઓફર્સનો લાભ લેવાની સાથે શોપિંગ માટે પહોચી જાઓ પટેલ ઈલેક્ટ્રોનિક્સમાં.. આ ઉપરાંત શોરૂમમાં ટીવીની 24 થી 85 ઇંચ સુધીની સાઇઝમાં વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.

(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)

પટેલ ઇલેક્ટ્રોનિક્સ,

ગેસ્ટ હાઉસ રોડ,મોરબી

મો.નં. 9687600020

મો.નં. 9998263222












Latest News