મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે એસપીનું કર્યું તલવાર આપીને સન્માન


SHARE













મોબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે એસપીનું કર્યું તલવાર આપીને સન્માન

મોબીના એકતા એજ લક્ષ્ય નગર ટીમ દ્વારા એસપી મુકેશભાઈ પટેલનું પાઘડી પહેરાવી તલવાર ભેટ આપીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. અને આ તકે મોરબીના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી તથા એસપી મુકેશકુમાર પટેલનો પોલીસ વિભાગના અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવાનો જે અનુભવ છે તેનો લાભ મોરબીવાસીને મળશે એવી લાગણી પણ સંગઠનના આગેવાનોએ વ્યક્ત કરી હતી. આ તકે સંગઠનના દરેક કાર્યકર્તાઓ તેમજ સંગઠનની યુવા શક્તિ શાખાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તથા સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ પણ હાજર રહ્યા હતા.




Latest News