મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગૌસ્વામી સમાજ વિધાર્થી સન્માન સમારોહ માટે માર્કશીટ પહોંચાડવા અપીલ


SHARE











મોરબી દશનામ ગૌસ્વામી સમાજ વિધાર્થી સન્માન સમારોહ માટે માર્કશીટ પહોંચાડવા અપીલ

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે.જેમાં કેજી થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ અને શિલ્ડ  આપીને સન્માનીત કરવામાં આવશે.મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટના પ્રમુખ નટુપરીએ યાદીમાં જણાવેલ છે કે મોરબી શહેર અને મોરબી તાલુકામાં વસતા ગોસ્વામી જ્ઞાતીના કેજી થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.૯-૧૧ ના રોજ સાંજે ૪ થી ૮ ગૌસ્વામી વાડી મોરબી મુકામે રાખવાનો હોય તા.૨૬-૧૦ સુધીમાં માર્કશીટની ઝેરોક્ષ પાછળ વાલીનું નામ-સરનામું અને મોબાઈલ નંબર લખીને પહોંચાડવાના રહેશે.

માર્કશીટની ઝેરોક્ષ નટુપરી 93745 61330, હંસગીરી 90995 67001, ભૈરવગીરી 98794 71747, મહીપતપુરી 99796 55510, હિરેનપુરી 89802 00222, દિલીપગીરી 96383 95854, ગોસ્વામી ન્યૂઝ એજન્સી એન્ડ બુક સ્ટોલ સત્યમ પાન સામે સરદાર બાગ પાસે શનાળા રોડ મોરબી ખાતે પહોંચાડવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News