મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું


SHARE







મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબી જિલ્લામાં બે એકરમાં 10 કરોડના ખર્ચે અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર આકાર લઈ રહ્યું છે  જેનું ભૂમિપૂજન તા 15 /10 નાં રોજ કરવામાં આવ્યું હતું આ જીલ્લા સાયન્સ સેન્ટરમાં વિજ્ઞાન ગેલેરી અને મોરબી જિલ્લાની આગવી ઓળખ જેવી વિવિધ ગેલેરી ડેવલોપ કરવામાં આવશે. મોરબી જિલ્લાની જાહેર જનતાને ખૂબ સુંદર મજાનું ફરવા લાયક સ્થળ મળશે તેવી અધિકારીએ લાગણી વ્યક્ત કરી હતી. આ તકે  મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશ મોતા તથા રિજ્યોનલ સાયન્સ સેન્ટર જામનગર ડાયરેક્ટર  ડૉ. જ્યોતિ કટેશિયા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી  કોઓર્ડિનેટર દિપેનકુમાર ભટ્ટ, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાઇરેક્ટર એલ.એમ.ભટ્ટ  સહિતના હાજર રહ્યા હતા






Latest News