મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં પરહિત કર્મ ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને અનોખી શ્રદ્ધાંજલિ


SHARE







મોરબીમાં પરહિત કર્મ ગ્રુપ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોને અનોખી શ્રદ્ધાંજલિ

મોરબીમાં ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો તે દુર્ઘટનામાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેઓના આત્માઓની શાંતિ અને સદગતિ માટે પરહિત કર્મ ગ્રુપના સભ્યો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ૧૩૬ નાળિયેરનું કીડીયારું પૂરીને પરંપરાગત ધાર્મિક વિધિ અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તે ઉપરાંત, દિવંગત આત્માઓને યાદ કરીને, અલગ-અલગ એરિયામાં ફેક્ટરી વિસ્તારમાં નાના બાળકોને કાળાતલના કચરિયા આપવામાં આવ્યું હતું.






Latest News