મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને પ્રદેશ ભાજપ પ્રમુખ-નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓની કરી મુલાકાત


SHARE





વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને પ્રદેશ ભાજપ પ્રમુખ-નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓની કરી મુલાકાત

ગાંધીનગર કમલમ્ ખાતે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતિ જીજ્ઞાસાબેન મેરે પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માની શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની શુભેચ્છા મુલાકાત કરીને તેઓના વિસ્તારના શિક્ષણ માટે સરકારી માધ્યમિક શાળાની,પાણી પુરવઠા અને જળ સિંચાઈની,રોડ રસ્તા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.




Latest News