મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે


SHARE































મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે

મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આગામી તા. ૨૩ ને રવિવારે સવારે ૭:૩૦ વાગ્યાથી શેરી રમતોને જીવંત રાખવાના હેતુથી "ધમાલ ગલી' નું આયોજન કરવામાં આવ્યું છે.આજના મોબાઈલ યુગમાં બાળકો શેરી રમતો ભૂલી રહ્યા છે ત્યારે બાળકોને તેના તરફ વળવા આવતા રવિવારે શેરી રમતોનું આયોજન કરવામાં આવેલ છે.કેસરબાગ ખાતે ભુલાતી જતી શેરી રમતોનો ઉત્સવ ઉજવાશે જેમાં નગરજનોને પોતાના ભૂલકાઓ સાથે પધારવા મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામા આવ્યું છે.












Latest News