મોરબીમાં SIR ની કામગીરીમાં મદદરૂપ થવા માટે સાંસદની હાજરીમાં ભાજપના આગેવાનોને માર્ગદર્શન અપાયું
મોરબીમાં SIR ની 60 ટકા કામગીરી કરનારા બીએલઓને રામ મંદિર આપીને બિરદાવ્યા
SHARE
મોરબીમાં SIR ની 60 ટકા કામગીરી કરનારા બીએલઓને રામ મંદિર આપીને બિરદાવ્યા
મોરબી 65 વિધાનસભા ગઇકાલે મેગા ડ્રાઈવનું મોરબીના પ્રાંત અધિકારી દ્વારા સરની કામગીરી માટે દરેક બૂથ ઉપર સઘન કામગીરી કરવામાં આવી હતી આ ડ્રાઇવ દરમ્યાન મોરબી 65 ના પ્રભારી સાંસદ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા ઇન્ચાર્જ હસુભાઈ પંડ્યા, મોરબી 65 બીએલએ-1 ભાવેશભાઈ કંઝારીયા દ્વારા જુદાજુદા બુથની મુલાકાત લેવામાં આવી હતી. અને ત્યારે 60 ટકા ઉપર કામગીરી કરનાર બીએલઓને રામ મંદિર આપીને તેમની કામગીરી બિરદાવી હતી ત્યારે ભાજપના આગેવાનો તેમજ પાલિકાના માજી સભ્ય જયંતિભાઈ વિડજા સહિતના હાજર રહ્યા હતા