મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી લાલો ફિલ્મ જોઈ


SHARE































મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી લાલો ફિલ્મ જોઈ

ટંકારાના લજાઇ નજીક આવેલ "કલબ- 36" ના સૌજન્યથી તેમના જ "CINE -36" થિયેટરમાં ગુજરાતમાં ધૂમ મચાવનાર ફિલ્મ “લાલો" જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં માનવ મંદિર ખાતે રહેતા વડીલોને લઈ જવામાં આવ્યા હતા અને તેઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી તેમની સાથે માનવ મંદિરના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા,  કેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલાએ દંપતી સાથે ત્યાં આવીને વડીલોને સેવા અને સહયોગ આપવાના ભાવના સાથે તેઓની સાથે ફિલ્મ જોવા માટે જોડાયા. આ ખાસ શો માં ટંકારા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પણ આવી હતી અને ફિલ્મ જોયા પછી વિદ્યાર્થીનીઓએ માનવ મંદિર સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે સંસ્થાની મુલાકાતે આવેલ દીકરીઓ સાથે સંસ્કાર અને શિક્ષણની વાતો કરી હતી. ત્યાર બાદ દીકરીઓ ત્યાં રસ ગરબા રમી હતી.












Latest News