મોરબી જિલ્લામાં હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Morbi Today
શ્રમદાન: મોરબીમાં એસપી કચેરી પાછળ સફાઈ કરીને 12 ટન કચરાનો નિકાલ કરાયો
SHARE
શ્રમદાન: મોરબીમાં એસપી કચેરી પાછળ સફાઈ કરીને 12 ટન કચરાનો નિકાલ કરાયો
સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મોરબીમાં એસપી કચેરીની પાછળના રોડ પર ‘શ્રમદાન’નું આયોજન કર્યું હતું અને ત્યારે ડેપ્યુટી કમિશ્નર તેમજ મહાપાલિકાનો સ્ટાફ, ઉમા ટાઉનશીપ બ્લડ ડોનેશન એસો.ના સભ્યો તથા સ્થાનિક લોકો સહિત 150 જેટલા લોકોએ સફાઈ કરી હતી. અને અંદાજિત 12 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવેલ હતો. આ તકે ડેપ્યુટી કમિશ્નર દ્વારા શહેરીજનોને શ્રમદાનના કાર્યક્રમો જોડાવા માટે અને મોરબીને સ્વચ્છ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી.









