મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફલેટમાંથી દારૂની 8 બોટલ-બિયરના 24 ટીન સાથે એકની ધરપકડ


SHARE































મોરબીમાં ફલેટમાંથી દારૂની 8 બોટલ-બિયરના 24 ટીન સાથે એકની ધરપકડ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળે રહેતા શખ્સનાં  રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 8 બોટલ તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 20,120 ની કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માળિયા ફાટક ચોકડી પાસે આવેલ સુંદરમ એપાર્ટમેન્ટમાં છઠ્ઠા મળે રહેતા સુનિલભાઈ મહેતાના મકાનમાં દારૂનો જથ્થો હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર થેલામાંથી દારૂની 8 બોટલ તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 20,120 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ હેમરાજભાઈ મહેતા (33) રહે. હાલ માળિયા ફાટક પાસે સુંદરમ એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે મોરબી મૂળ રહે. ઉદયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેમજ બીયર તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે












Latest News