જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ-ડે ની ઉજવણી


SHARE







મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ-ડે ની ઉજવણી
શનસર્વોદય એજ્યુકે સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, મોરબી ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડેની ઉજવણી કરવામાં આવેલ.ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને પ્રદુષણ અટકાવવા અંગેના ઉપાયો, પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ટાળવો, જેવી  મહત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. નાજાભાઈ કોડીયાતરે પ્રદૂષણ અટકાવવાના ઉપાયો એ બાબતે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી અને માહિતી પૂરી પાડી. પ્રિન્સિપાલ શ્રી ડૉ. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના સૂચનો કરવામાં આવેલ. તેમજ  આવા કાર્યક્રમ  થતા રહે તે માટે સૌને બિરદાવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.





Latest News