જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીની પીએમશ્રી તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓએ રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિરનો લાભ લીધો


SHARE







મોરબીની પીએમશ્રી તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓએ રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિરનો લાભ લીધો

મોરબીમાં આવેલ પીએમશ્રી તાલુકા શાળા નં.૨ ની વિદ્યાર્થીનીઓએ પ્રકૃતિ શિબિરમાં જોડાઈને અનુભવ જન્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ શહેરી વિસ્તારમાં આવેલી સરકારના પીએમશ્રી પ્રોજેક્ટમાં પસંદ થયેલી શાળા છે. તે અન્વયે ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને એક્સપોઝર વિઝીટ અંતર્ગત રામપરા અભ્યારણ્યની પ્રકૃતિ શિબિર કરાવવામાં આવી હતી. પર્યાવરણ અંગે જાગૃતિપ્લાસ્ટિકનો ઓછો ઉપયોગપ્રદૂષણવૃક્ષારોપણવિવિધ પક્ષીઓના અવાજવિવિધ વનસ્પતિઓના ઉપયોગોવિવિધ પશુ પ્રાણીઓની વિશેષતાઓ વગેરેની માહિતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંકાનેરના અધિકારીઓએ વિદ્યાર્થીઓને આપી હતી. વિદ્યાર્થીઓની કાળજી માટે શાળાના શિક્ષક તેમજ સીઆરસી કોઓર્ડીનેટરએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News