માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં વિહાન રબારીના જન્મ દિવસની સેવામય ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં વિહાન રબારીના જન્મ દિવસની સેવામય ઉજવણી કરાઇ

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીના ભાઈ દિનેશભાઈના દીકરા વિહાનનો જન્મદિવસ આપવાના આનંદના ભાવ સાથે ઉજવવામાં આવેલ હતો અને તેના જન્મદિવસ નિમિતે શહેરના 250 જેટલા સફાઈકર્મીઓને આમંત્રણ આપીને ગુજરાતી ફિલ્મ લાલોબતાવવામાં આવી હતી અને તમામને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું તેમજ મોરબીના વંચિત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અંદાજે 700 લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. વધુમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, બાળકોને જો સાચા સંસ્કાર આપવા હોય તો તેમને બતાવવું પડશે કે જન્મદિવસ માત્ર પોતાની ખુશી માટે નહીં, પરંતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો અવસર છે.






Latest News