મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો


SHARE







વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો

વાંકાનેરના જીનપરામાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી 61 બોટલનો જથ્થો જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીનપરા શેરી નં 12 માં રહેતા આરોપી અમિત ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકીના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની 1 બોટલ કીમત 1300 અને ઈંગ્લીશ દારૂના ચપલા નંગ 60  કીમત રૂ 10,200 સહીત કુલ 11,500 નો જથ્થો કબજે લઈને આરોપી અમિત સોલંકીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News