મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ શાળાએ કોમર્સ ફેસ્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયક વિશેષ કાર્યક્રમોનું આયોજન 


SHARE







મોરબી ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ શાળાએ કોમર્સ ફેસ્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષયક વિશેષ કાર્યક્રમોનું આયોજન 
 
ઓમ શાંતિ ઇંગ્લિશ મિડિયમ (OSEM) GSEB શાળાએ કોમર્સ ફેસ્ટના બીજા દિવસે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)” વિષયક વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું હતુ.
 
કાર્યક્રમની સફળ અમલવારી માટે પ્રિન્સિપાલ સના કાઝીએ મેન્ટર-ઇન-ચીફ તરીકે માર્ગદર્શન આપ્યું હતુ.જ્યારે કોમર્સ ટીમના શિક્ષકોએ આયોજન અને અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.વિદ્યાર્થીઓએ એઆઇ આધારિત પ્રેઝન્ટેશન, સ્કિટ અને ડિબેટ દ્વારા ટેક્નોલોજીના ઉપયોગ અને તેના માનવ જીવન પર પડતા પ્રભાવને અસરકારક રીતે રજૂ કર્યો હતો.કાર્યક્રમમાં જ્યુરી તરીકે ચાર્ટડ એકાઉન્ટન નીરવ હિરાણી, ચાર્ટડ એકાઉન્ટન ટ્વિંકલ શાહ અને ચાર્ટડ એકાઉન્ટન આરતી સોનાગ્રા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ.ટ્રસ્ટી સુમંતભાઇ પટેલે સમગ્ર ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી કરી હતી.આ કાર્યક્રમ એનઇપી-૨૦ અને વિકસિત ભારત-૨૦૪૭ ના વિઝન સાથે સુસંગત રહ્યો હતો.આ શાર્કટેંક કોમ્પિટિશનમાં અપેક્ષા વર્મા, ડેમીરા કક્કડ અને ટીશા ક્રિષ્નાની કોમ્પીટીશનમાં ચેમ્પીયન બનતા તેમને બીરદાવવામાં આવ્યા હતા.





Latest News