મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

બ્રાહ્મણો માટે યોજાયેલી ટેલેન્ટ ઈવેન્ટમાં મોરબીની અનેરી રાજ્યકક્ષાએ વિજેતા


SHARE







બ્રાહ્મણો માટે યોજાયેલી ટેલેન્ટ ઈવેન્ટમાં મોરબીની અનેરી રાજ્યકક્ષાએ વિજેતા

મેગા ટેલેન્ટ ઇવેન્ટ, ભૂદેવ કલાકાર 2025 દ્વારા વડોદરા ખાતે યોજાયેલ મેગા ટેલેન્ટ ઇવેન્ટના ગ્રાન્ડ ફિનાલેમાં સિંગિંગ વિભાગમાં મોરબીની અનેરી આશિષભાઈ ત્રિવેદીએ પ્રથમ ક્રમાંક મેળવી પરિવાર અને મોરબી બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ છે. આ અગાઉ અનેરી રાજ્ય સરકાર દ્વારા આયોજિત બાળ પ્રતિભા, કલા ઉત્સવ, કલામહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ વિજેતા બની ચુકી છે. તાજેતરમા ઓપન સૌરાષ્ટ્ર કચ્છ કરાઓકે સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમે વિજેતા બની છે તથા પ્રખ્યાત તાના રીરી મહોત્સવમાં તથા Sa re ga ma pa little Champs માં પણ મુંબઈ ખાતે પર્ફોર્મન્સ આપી ચુકી છે.






Latest News