અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં  ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ


SHARE









મોરબીમાં  ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશન યોજાઇ

દરવર્ષે મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદાજુદા જીલ્લામાંથી ભાગ લેવા માટે કલાકારો આવ્યા હતા અને તેઓએ તેની કૃતિ જજ અને શ્રોતાઓની સામે રજુ કરી હતી જેમાંથી શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કરનારા કલાકારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોરબીમાં ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લાલજીભાઇ મહેતા, ઘનશ્યામસિંહ ઝાલા, રામભાઇ મહેતા, બળવંતભાઈ ભટ્ટ  સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે કલાકારોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે અને આ વર્ષે મોરબીમાં આવેલ દશાશ્રી માળીની વાડીમાં કોમ્પીટેશન રાખી હતી જેમા ૬ વર્ષથી લઈને ૬૦ વર્ષ સુધીના કલાકારોએ ભાગ લીધેલ હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલજીભાઇ મહેતા, બળવંતભાઇ ભટ્ટ, રામભાઇ મહેતા, હિતેષભાઇ મહેતા તેમજ તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી




Latest News